Valsad Nagarpalika Recruitment | વલસાડ નગરપાલિકા ભરતી 2023 : આથી આ જાહેરાત દ્વારા જણાવવામાં આવે છે કે, વલસાડ નગરપાલિકામાં જુદી જુદી શાખામાં નીચે મુજબની જગ્યાઓ માટે તદ્દન હંગામી ધોરણે ૧૧ માસના કરાર આધારીત કર્મચારીઓની જરૂરીયાત છે. જરૂરી શૈક્ષણિક અને ટેકનીકલ લાયકાત ધરાવતા ઉમેદવારો પ્રમાણપત્રોની અસલ તેમજ પ્રમાણિત નકલો સાથે વલસાડ નગરપાલિકા કચેરીએ વોક ઈન ઈન્ટરવ્યુમાં નીચે જણાવેલ તારીખે સમયઃ સવારે ૧૧:૦૦ કલાકે સ્વખર્ચે ઉપસ્થિત રહેવા નોંધ લેશો.
Valsad Nagarpalika Recruitment 2023
સંસ્થાનું નામ | વલસાડ નગરપાલિકા |
પોસ્ટનું નામ | કલાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર |
પોસ્ટની સંખ્યા | 02 |
જોબ સ્થળ | વલસાડ (ગુજરાત) |
અરજી કરવાની પ્રક્રિયા | વોકિંગ ઈન્ટરવ્યુ |
ઈન્ટરવ્યુ તારીખ | 10/04/2023 |
પોસ્ટનું નામ
- કલાર્ક કમ કોમ્પ્યુટર ઓપરેટર
શૈક્ષણિક લાયકાત | Valsad Nagarpalika Recruitment
- જગ્યા – 2
- લાયકાત – ૧૨ પાસ, ccc
Valsad Nagar Palika Recruitment અરજી કરો અહીથી
- શૈક્ષણિક અને ટેકનીકલ લાયકાત ધરાવતા ઉમેદવારો પ્રમાણપત્રોની અસલ તેમજ પ્રમાણિત નકલો સાથે વલસાડ નગરપાલિકા કચેરીએ વોક ઈન ઈન્ટરવ્યુમાં નીચે જણાવેલા સ્થળ, તારીખ અને સમયે કરવામાં આવેલ છે. નીચેની શરતો પૂર્ણ કરતાં તેમજ રસ ધરાવતા ઉમેદવારો હાજર રહી શકે છે.
ઈન્ટરવ્યું સ્થળ : વલસાડ નગરપાલિકા કચેરી, વલસાડ
મહત્વપૂર્ણ લિંક
વલસાડ નગરપાલિકા ભરતી જાહેરાત | અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ તારીખ
ઈન્ટરવ્યુ તારીખ | 10/04/2023 |
Gujarat Tourism Recruitment 2023: ગુજરાત પર્યટન વિભાગમાં અલગ અલગ જગ્યાઓ પર ભરતી